ધાતુના કાર્યવિધેયની વ્યાખ્યા અને એકમ લખો.
કૅથોડ કિરણોની ઝડપ જણાવો.
દ્રવ્યના મૂળભૂત અને સાર્વત્રિક ઘટકનું નામ લખો.
ગેસ ડિસ્ચાર્જ ટ્યૂબમાં ધન સ્તંભનો રંગ …..
$1$ જૂલ બરાબર કેટલા $eV$ થાય ?
ક્ષેત્રીય ઉત્સર્જન માટે વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય કેટલું હોવું જરૂરી છે ?